સુરત ખાતે ગોપાલભાઈ ચમારડીની ઓફિસે શેરનાથ બાપુની પધરામણી થતા ગોપાલભાઈ વસ્તપરા, છગનભાઈ ઢોલરીયા, જયંતીભાઈ પાઘડાળ તેમજ રચના ગ્રુપના અરવિંદભાઈ ઢોલરીયાએ આશીર્વાદ મેળવ્યા હતા.