ધારીના ગોપાલગ્રામ ખાતે ભુગર્ભ ગટર, અવેડાનું પાણી સહિત રૂ.૧૦ લાખના વિવિધ કામોનું ભાજપ મહિલા અગ્રણી કોકીલાબેન કાકડીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ તકે સરપંચ હરેશભાઈ વાળા, ગૌતમભાઈ, મેરામભાઈ વાળા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.