ગોઢાવદર ગ્રામ પંચાયતની ચૂંટણી પુર્ણ થયા બાદ મતગણતરીમાં સરપંચપદના ઉમેદવાર હીરાબેન ગોસાઈ વિજેતા થયા હતા. શૈલેષભાઈ ગજેરાની પેનલનો વિજય થતા ગ્રામજનોએ નવનિયુકત સરપંચ અને ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.