ગોંડલમાં તાલુકા કાનૂની સેવા સમિતિના પેનલ લોયર, કમિટિ મેમ્બર્સ અને બાર એસો.ના વકીલો દ્વારા સિવિલ સિવિલ કોર્ટ ખાતે લોકડાઉન, ૭પમા આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમ-શિબિર દરમિયાન કરેલ પ્રવૃતિનું ફોટો પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં વકીલો અને લોકોએ પ્રદર્શનને નિહાળી કાર્યની પ્રશંસા કરી હતી.