રાજયમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે ગોંડલ શહેરમાં અને તાલુકાભરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે બપોર બાદ ભારે વરસાદનાં કારણે રાજાશાહી વખતમાં બનેલ વેરી તળાવ ભારે વરસાદનાં કારણે ઓવરફલો થયું હતું.