શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલ ખાતે આજરોજ શ્રીહરિ પ્રવેશદ્વારનું ભૂમિપૂજન તથા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ.પૂ. સદ.શ્રી હરિ સ્વરૂપદાસજી સ્વામી ગુરૂશ્રી પ.પૂ. સદ.શ્રી હરિ પ્રસાદચરણ સ્વામીની પ્રેરણાથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના યજમાન પ.ભ.
આભાર – નિહારીકા રવિયા વશરામભાઇ નરસિંહભાઇ દેસાઇ, લાલજીભાઇ, હસુભાઇ, ભરતભાઈ, પંકજ, ચિરાગ, પ્રશાંત, મિલન તથા દેસાઇ પરિવાર રહ્યો હતો. આ તકે કૌશિકભાઈ વેકરીયા, વનરાજભાઇ કોઠીવાળ, ઘનશ્યામભાઇ ત્રાપસીયા, કાળુભાઇ ધામી, જયસુખભાઇ દેસાઇ, વિજયભાઇ દેસાઇ, સુખદેવસિંહ સરવૈયા, સુરેશભાઇ તળાવીયા, અશોકભાઇ માંગરોળીયા, સુરેશભાઇ પાથર, બાબુભાઇ દેસાઇ, અરવિંદભાઇ દેસાઇ, ચંદુભાઇ દેસાઇ, પ્રણવબાપુ, ડો. ગોસાઇ, ડો. પીપળીયા, અરવિંદભાઇ માંગરોળીયા, ધર્મેન્દ્રભાઇ માંગરોળીયા, જયંતીભાઇ દેસાઇ, ઝવેરભાઇ દેસાઇ, કેશુભાઇ દેસાઇ, હસુભાઇ ધાનાણી, મનસુખભાઇ નાડોદા, વિનુભાઇ હિરપરા, મનુરાજા સહિત વેપારી મંડળ, બજરંગ મંડળ એસો.ના આગેવાનો, મહેમાનોએ હાજરી આપી હતી.