અમરેલી તાલુકાના ગાવડકાના સરપંચ હંસાબેન બાલુભાઈ ટાંકે બસ સ્ટેન્ડમાં શ્રમદાન કરી ગામમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું. તેમણે બસ સ્ટેન્ડ અને તેની આસપાસના રસ્તા પર થયેલી ગંદકીની સાફ-સફાઈ કરી હતી.