સાવરકુંડલાના ગાધકડા ગામે શ્રી રામ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે. શ્રીરામ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિની વાજતે ગાજતે ગાધકડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
ગણપતિ બાપા મોરયાના નાદ સાથે ગાધકડા ગામના માર્ગો ગુંજી ઉઠ્‌યા હતા.