ધારીના નાની મોટી ગરમલી ખાતે રહેતા પરપ્રાંતિય વિપુલભાઈ બકુભાઈ ભાભોરના પુત્રનું વન્યપ્રાણી દીપડા દ્વારા હુમલો થતા મૃત્યુ થયું હતું. આ પરિવારને ધારાસભ્ય જે.વી.કાકડીયાના હસ્તે રૂ.૫ાંચ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. આ તકે વન વિભાગના અધિકારીઓ, ગામ અગ્રણીઓ સહિતના હાજર રહ્યાં હતા.