અમરેલી જિલ્લાના ખેડૂતોને યુરિયા ખાતરની અછત પડતા આ બાબતે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળીને ખાતરની પૂર્તિ કરવા રજૂઆત કરી હતી.