ખાંભા પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે ચોરી થયેલ મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપ્યા હતા. પીપરીયામાં રહેતા મહેશ મકવાણા અને મુંજીયાસરના રુખડભાઈ સરવૈયા ચોરાઉ બાઇક સાથે ઝડપાયા હતા.