ખાંભા નજીક આવેલ કાળુશા પીરની દરગાહ શ્વાસ લેતી હોવાનું મુંજાવરના ધ્યાને આવ્યું હતું. આ વાત વાયુવેગે પ્રસરતા આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટ્યા હતા. લોકોની ભીડને જાતા મામલતદારની ટીમે પણ દરગાહ ખાતે જઈ બંદોબસ્ત ગોઠવ્યો હતો.