અમરેલીના ખાંભા તાલુકાના નવી કાતર ગામે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી થઈ હતી. ગામના ચોકમાં નાના બાળકો, પુરુષો, મહિલાઓએ પરંપરાગત રાસ-ગરબા સાથે માતાજીની આરાધના કરી હતી તેમ જીગ્નેશભાઈ ઘનશ્યામભાઈ ચોડવડિયાની યાદીમાં જણાવાયું છે.