ખાંભા ખાતે સંત વેલનાથબાપુની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. આ તકે ધારાસભ્ય જે.વી.કાકડીયા, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા પંચાયત સદસ્ય કાળુભાઈ ફીંડોળીયા, અરવિંદભાઈ ચાવડા, આનંદભાઈ ભટ્ટ, અમરીશભાઈ જોષી, હમીરભાઈ ભરવાડ, બાબભાઈ વાળા સહિત મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો આ ધાર્મિક કાર્યક્રમમાં જાડાયા હતા.