ખાંભામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે જનવિકાસના ચૂંટણી કાર્યાલયનો ખુમાણ પરિવારના મોભી ભીખુભાઇ ખુમાણ તથા અન્ય વડીલ કાર્યકરોના હસ્તે શુભારંભ કરાયો હતો. આ તકે ડો. બોરીસાગર, ભરત કસવાલા, મહેન્દ્રભાઇ હરીયાણી, મહમદભાઇ સોલંકી સહિત ખાંભાના અગ્રણીઓ ઉપÂસ્થત રહ્યા હતા અને સરપંચ પદના ઉમેદવાર રીનાબેન ખુમાણને શુભેચ્છા પાઠવી હતી.