ખાંભાના કંટાળા ગામેથી પોલીસે બે બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્‌યો હતો. કંટાળા ગામે હનુમાનજી મંદિર પાસે કાઢીગાળા વિસ્તારમાં રહેતા એક યુવક પાસેથી તેની વાડી ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બે બોટલ ઝડપાઈ હતી. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે. ટીંબીથી વડલી જવાના રસ્તેથી એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતો મળી આવ્યો હતો.