સાવરકુંડલાના ખડલસી ગામે રહેતા એક પ્રૌઢને મનમાં નબળા વિચાર આવતાં પોતાની મેળે ખડ બાળવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે હાલ સુરતમાં રહેતા મૂળ ખડસલી ગામના જગદીશભાઈ જયસુખભાઈ દોંગાએ જાહેર કર્યા મુજબ, તેમના પિતા જયસુખભાઈ દેવજીભાઈ દોંગાને મનમાં નબળા વિચાર આવતાં પોતાની મેળે ખડ બાળવાની ઝેરી દવા પી લીધી હતી.