ક્રિભકોના અધ્યક્ષ ડો. ચંદ્રપાલસિંહ યાદવને એશિયા પેસિફિક રિજનલ બોર્ડના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને યુવા નેતા મનીષભાઈ સંઘાણીએ અભિનંદન પાઠવ્યા હતા.