રાજુલા તાલુકાના કોવાયા ગામે આવેલી એસબીઆઈ બેન્ક ખાતે બેન્ક ખાતેદારોને કોઈન્સનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. બેન્કમાં આવતા ગ્રાહકોને બેન્કના સ્ટાફ દ્વારા કોઈન્સ વિતરણ કરાયું હતુ. કોઈન્સ વિતરણ સમયે બેન્કના અજીતકુમાર, કિશનકુમાર, અનુભવ, રોશનકુમાર, અભિષેક ક્રિષ્ના,રમેશભાઈ, હર્ષદભાઈ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.