અભિનેત્રી કંગના રનૌત દ્વારા સ્વતંત્રતા અને મેહાત્મા ગાંધીને લઈને આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોની સતત ટીકા થઈ રહી છે. જો કે ઘણા લોકો પણ તેમેના સમેર્થનમાં સામે આવી રહ્યા છે. પરંતુ શિવસેનાએ કંગના રનૌત પર આવું નિવેદન આપ્યું છે, જેને ખૂબ જ વિવાદાસ્પદ કહેવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, શિવસેનાનાં સાંસદ ક્રિપાલ તુમાણેએ કહ્યું હતું કે જો મેહાત્મા ગાંધી સત્તાનાં લોભી હોત તો તે સમેયે વડાપ્રધાન-રાષ્ટ્રપતિ બધું બની શક્યા હોત.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હવે ‘ભીખમાં મેળેલી આઝાર્દીનાં નિવેદન બાદ મેહાત્મા ગાંધી વિશે કરવામાં આવેલી પોસ્ટને લઈને વિવાદમાં છે. પોતાના નિવેદનો માટે અવાર-નવાર સમાચારોમાં રહેતી કંગના રનૌતે ભૂતકાળમાં ઈન્સ્ટાગ્રામે પોસ્ટ દ્વારા મેહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમેણે કહ્યું હતું કે, એવા પુરાવા છે કે મેહાત્મા ગાંધી ભગત સિંહને ફાંસી આપવા માંગતા હતા. એટલું જ નહીં, અભિનેત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે, મેહાત્મા ગાંધી અને અન્ય લોકો નેતાજી સુભાષ ચંદ્ર બોઝને અંગ્રેજોને સોંપવા માટે સંમેત થયા હતા. હવે કંગનાનાં આ નિવેદનની વ્યાપક નિંદા થઈ રહી છે. ગુરુવારે મુંબઈ
એરપોર્ટથી નીકળતી વખતે શિવસેનાનાં સાંસદ ક્રિપાલ તુમાણેએ કંગના રનૌતનાં નિવેદનની નિંદા કરી અને અભિનેત્રીની નિંદા કરી હતી. ક્રિપાલ તુમાણેએ કહ્યું, ‘જો મેહાત્મા ગાંધી સત્તાનાં લોભી હતા, તો તે સમેયે વડા પ્રધાન રાષ્ટ્રપતિ બની શક્યા હોત. કંગના રનૌતને શું કરીને પદ્મશ્રી મેળ્યો, કોના-કોના પગ ચાટવાથી, દિલ્હીનાં તમામે સાંસદો, ધારાસભ્યો આ સારી રીતે જોણે છે. આવી મેહિલા વિશે વાત કરવી તુચ્છ ગણાશે, આવી તુચ્છ મેહિલા વિશે હુ કશું કહેવા નથી માંગતો.
કંગના રનૌતને સમેર્થન ન આપવા અને તેના પૂર્વગ્રહો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત ન કરવા પર, મેહુઆ મોઇત્રાએ પણ કહ્યું, “માફ કરજો, તો પછી, મારે દરેક સનકી માટે ઊભા રહેવું જોઈએ? મેને દરેક યોગ્ય વિચાર ધરાવતા ભારતીય માટે બોલવા માટે પસંદ કરવામાં આવેલ છે. આવા દેશમાં અત્યારે દરેક સંઘી દરેક સનકીની રક્ષા કરે છે, તેમેની રક્ષા માટે તેમેના પોતાના ઘણા લોકો હોય છે.