કોડીનારમાં ધર્મરાજ ફાઉન્ડેશન અને હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.કેમ્પને સફળ બનાવવા નરેશભાઇ ડાભી, જે.કે. મેર, ઉત્પલ દામોદ્રા, રાજુભાઇ કારવાણી, ભૂપતભાઇ ચૌહાણ, હરેશ કામળીયા, દર્શનભાઇ તન્ના, કનુભાઇ, ભરતભાઇએ જહેમત ઉઠાવી હતી.