શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ સમૂહલગ્નના પ્રમુખ તરીકે ફરી મહેન્દ્રભાઇ ચિત્રોડાની વરણી કરવામાં આવતા સમાજના આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.