કોડીનાર નદીના પુલના છેડે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતા બે વ્યÂક્તને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કોડીનારમાં ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતા બે વ્યÂક્તને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે વીજ કર્મચારી દિપકભાઈ ગોહિલે તાત્કાલિક ઈજાગ્રસ્તોને હોÂસ્પટલે ખસેડવાની કામગીરી કરી હતી. આમ વીજ કર્મચારીએ માનવીય ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.