કોડીનાર તાલુકાના પીપળી ગામના ભગીરથસિંહ જોધાભાઈ ગોહિલ નામના યુવાનનું ભારતીય સૈન્યમાં જાડાવાનું સપનું સાકાર થયું છે. યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા પીપળી ગામ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવાર તેમજ ગ્રામજનોએ દેશની સેવામાં જાડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.