કોડીનારના પીઆઇ એસ.એન. ચુડાસમાને ગીર સોમનાથ જિલ્લા મદદનીશ પોલીસ અધીક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન પ્રસંશનીય કામગીરી કરી ગીર સોમનાથ પોલીસનું ગૌરવ વધાર્યું છે. જે બદલ સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.