ડોળાસા ગામે વીરાબાપાની જગ્યામાં રાજ્યના વનમંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને ભાજપ કાર્યકરોની એક મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી. આ તકે ડોળાસાના માજી સરપંચ જેઠાભાઈ મોરીએ ફોરટ્રેક
આભાર – નિહારીકા રવિયા રોડના કામ દરમ્યાન ડોળાસા ગામે બનનાર બાયપાસમાં વીરાબાપાની જગ્યા જતી હોય આ જગ્યા બચાવવા રાજય સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી અપીલ કરી હતી.