અમરેલી નગરપાલીકાનાં સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવાનાં માતૃશ્રી સ્વ. રાણુબાબેન લખુભાઈ શેખવાનું તા.૧૭/૯ નાં રોજ દુઃખદ અવસાન થયુ હતું. તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં સ્નેહીજનો અને મિત્રો જાડાયા હતા અને શેખવા પરિવાર પર આવેલ દુઃખની ઘડીમાં આશ્વાસન પાઠવ્યું હતું.