કોડીનાર તાલુકાના કોળી સમાજના ધીરુભાઈ નાથાભાઈ બાંભણિયાની સુપુત્રી ધારાબેને ૨૦૧૮માં રાજકોટની આર્યવીર હોમિયોપેથી કોલેજ ખાતે બીએચએમએસનો અભ્યાસક્રમ શરૂ કર્યો હતો અને જેને આજે ૨૦૨૪માં સફળતા
પૂર્વક પૂર્ણ કરતાં ડોક્ટરની પદવી અનાયત કરવામાં આવી હતી.