બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે જલારામ બાપાની રરરમી જન્મજયંતીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. જય જલિયાણના નાદ સાથે સવારે જલારામ મંદિરે પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને બપોરના સમયે સમસ્ત ગામલોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.