કેરીયાનાગસ પ્રા. શાળા ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી દ્વારા પીસ પોસ્ટર પ્રતિયોગિતા યોજાઈ હતી. જેમાં લા.રીધેશભાઈ નાકરાણી, વિનોદભાઈ આદ્રોજા, શાળાના આચાર્ય રસીકભાઈ મહેતા, શિક્ષક કેતનભાઈ કાબરીયા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.