કેરીયાનાગસ ગામના ભરવાડ સમાજના મંગાભાઈ ગોકળભાઈ મેવાડાનુ આકસ્મિક અવસાન થયું છે. તેઓ, જે લોકોને પેટના કોઈ પણ પ્રકારના દર્દ હોય તેવા દેશ-વિદેશના હજારો લોકોને સાજા કરનારના પૌત્ર પુખ્ત વયના નિખાલસ સ્વભાવના સ્વ. મંગાભાઈ મેવાડાની સ્મશાન યાત્રામાં દરેક સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને દુઃખની લાગણી વ્યક્ત કરી, પરિવારને સાંત્વના પાઠવી હતી.










































