અમરેલી જિલ્લાના કેરીયાચાડ ગામે ગામની શાન સમાન લીમડાવાળી સડક ઉપર સરપંચ રાવતભાઈ ધાધલ અને તેની ટીમ દ્વારા લીમડાને ગેરૂ તેમજ ચૂનો લગાવવાનું કામ શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.