કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાએ પોતાના વતન ઈશ્વરીયા ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે વહેલી સવારે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.