કાશ્મીરમાં જેહાદીઓ દ્વારા હિન્દુઓની થઇ રહેલી હત્યાઓને પગલે અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ડો. જી.જે. ગજેરા સહિતના આગેવાનો જાડાયા હતા.