કલાવાટિકા ફાઉન્ડેશન દ્વારા ડિસેમ્બર-ર૦ર૧માં લોકગીત ગાયનનું ડિજિટલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના-મોટા પ૩ જેટલા ગાયક કલાકારોએ ર૦૦થી વધુ લોકગીતોની રમઝટ બોલાવી હતી. ગીતો રજૂ કરનાર કલાકારોને યાદગીરી રૂપે સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા.