હ્યુન્ડાઈ કંપની દ્વારા સ્માર્ટ કેર ક્લિનિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઓરેન્જ હ્યુન્ડાઈ દ્વારા તા.૧૧ થી તા.ર૦ ડિસેમ્બર સુધી સ્માર્ટ કેર ક્લિનિક કેમ્પનું આયોજન કરાયું છે. આ સ્માર્ટ કેર ક્લિનિક કેમ્પમાં ક્લિનિક સર્વિસ પર ર૦ ટકા સુધીનું લેબર ડિસ્કાઉન્ટ અને રોડ સાઈડ આસિસ્ટન્ટ પ્રોગ્રામ પર ર૦ ટકાનું ડિસ્કાઉન્ટ હ્યુન્ડાઈના ગ્રાહકોને આપવામાં આવી રહ્યું છે. વધુ માહિતી માટે અમરેલી-મો.૯૯૦૪૭૯૧૯૯૯, ૯૭૩૭૦૪૩૭૧ર, સાવરકુંડલા-મો.૯૭૩૭૦૪૩૭રપ, રાજુલા-મો.૮૪૬૯ર૬૭૩૯૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.