અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાટી ગામે આજે એકસો એક વર્ષના બોરિસાગર સવિતાબેન મોહનભાઈએ મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. એકસો એક વર્ષના આ માજીએ લોકોને લોકશાહીમાં મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી હતી.