હે માનવ આમ હાથ પર હાથ ધરી શામાટે બેઠો છે? આ આકાશ તારી પ્રતીક્ષા કરે છે. માનવ થઈને તું માનવતાને હણવા ચાલ્યો છે.., ચાલ હવે માનવ થઇ અધર્મને હણીએ. હે માનવ તારી દ્રષ્ટિ એ તો અનંત નિહાળી શકવાની છે. શા માટે તું આ સીમીત ના ભ્રમમાં અટકાય-અકળાઈ બેઠો-સુતો છે ? હે માનવ તું એક ઉડાન તો હર તને તારી શક્તિનું અનુમાન આવશે. પણ ઉડાન તારી ધર્મ.., સત્ય…, તરફની હોવી જોઈએ.
એક ઉડાન ધર્મ તરફ ભર. આ અધર્મની વાતો માં કંઈ દમ નથી. આ દુનિયા અધર્મ ભરી વાતોમાં ભરમાઈ ગઈ છે, તું રાહ ચિંધનાર બન. ધર્મ એટલે અહિંસા.., ધર્મ એટલે દરેક જીવને જીવવાનો પૂર્ણ અધીકાર આપવો.., ધર્મ એટલે સત્યનો સુરજ..,ધર્મ એટલે માનવતાની સરીતા.., ધર્મ એટલે શક્તિ નો સમુદ્ર.., ધર્મ એટલે શાંતિ નો હિમાલય.., ધર્મ એટલે સમાનતા નો ઉત્સવ.., ધર્મ એટલે હૃદય નો દિપક. પરંતુ જ્યારે-જ્યારે અધર્મીઓનુ વર્ચસ્વ વધે છે ત્યારે આજ ધર્મ એ રુદ્ર સ્વરૂપ પણ ધારણ કરેલ છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ મોરલી વગાડી જો દરેક અને શાંતિની અનુભૂતિ કરાવતા હોય તેવા સમયે કોઈ અધર્મી અધર્મ ભર્યું કૃત્ય કરે તો તે જ શ્રીકૃષ્ણ સુદર્શનધારી પણ બને છે. તો હે માનવ ધર્મની સ્થાપનાના હિન્દુસ્તાનમાં દરેક નાગરિકના હૃદયમાં દીપ પ્રગટાવવા એક ઉડાન ધર્મ તરફ ભર. આ મૂર્ખાઓ અને અધર્મની વાતોમાં સહમતી આપતા પહેલા ક્ષણીક વિચાર…., જે ધર્મ હિંસાના કૃત્યને પોતાનો ધર્મ માની બેસાડવાની ક્રૂરતા કરે છે. જે ધર્મના નામે નિર્દોષ જીવોની હત્યા કરે છે, જેના હૃદયમાં એક જીવ પ્રત્યે દયાભાવ નથી.. જે ધર્મ જોડવા કરતાં કાપવાને પોતાનો ધર્મ ગણાવે છે.., તેને ધર્મ કઈ રીતે માની શકાય?
એક નિર્દોષ જીવની હત્યા કરી તેને ભોજન સ્વરૂપે આરોગવું… તેમાંથી નક્કી રાક્ષસો જ ઉત્પન્ન થાય. તેમાંથી કોઈ ધર્મની જ્યોત સળગતી નથી. ધર્મ તો હૃદયમાં શાંતિનું ઉજાસ ભર્યો દીપ પ્રગટાવે છે. માનવને માનવતા ભર્યા બનાવે છે. પરંતુ અત્યારે આ હિંસા યુક્ત ધર્મ ધારણ કરનાર ગેર માર્ગે જઈ રહ્યા છે. એક ઉડાન તેના તરફ ભરી આપણે સત્ય ધર્મના દર્શન કરાવવાના છે.
વર્ષો સુધી વિશ્વની સામે છાતી કાઢીને અડીખમ ઊભેલી આપણી હિન્દુ સંસ્કૃતી જુઓ. આપણી સનાતન સંસ્કૃતી વિશે જાણો. વાસ્તવિકતામાં ધર્મ શું છે..?તે સમજાઈ જશે. વિશ્વ વિખ્યાત અને એક સમયનું હિન્દુસ્તાનનું સમૃદ્ધ મંદિર એ સોમનાથ મહાદેવનું જયોતિર્લિંગ એ સનાતન સંસ્કૃતીનું શક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે. આગ્રાના તાજમહેલ કરતા તો દિલ્હીનું અક્ષરધામ જોઈને વધુ ગર્વ અનુભવાય છે. માનવ જીવનના મૂલ્યો..,માનવતા.., સાચો ધર્મ..,અને માનવ થી માનવી બનાવવા માટે તાજમહેલનો પ્રવાસ નહીં…., પરંતુ દિલ્હીના અક્ષરધામ તરફ પ્રયાણ જરૂરી છે. અકબરને વાંચવા કરતા અકબરને એકલા હાથે ધ્રુજાવનાર મહારાણા પ્રતાપને વાંચવા જરૂરી નીવડે છે. તો જ આજનો માનવી સાચા ધર્મ તરફ ઉડાન ભરી શકશે.
આપણી આ ધન્ય ધરા ધર્મ ધારણ કરી ધન્યતા અનુભવે છે. માટે એક ઊંચી ઉડાન ધર્મ તરફ ધરી વિશ્વ કલ્યાણ અર્થે.., વિશ્વશાંતિ અર્થે.., સત્યના સૂરજને મધ્યહાને તપાવવા ના અર્થે…,અને હિન્દુસ્તાનની સનાતન સંસ્કૃતીનો ફેલાવો કરી ભારતની ભવ્યતાનો ભાગ્યોદય કરાવવામાં યોગદાન આપીએ.
ચાલો આપણે સૌ વીરતા ભર્યા રક્તથી ધર્મ તરફ એક ઉડાન ભરીએ. હિન્દુસ્તાનની સંસ્કૃતીને વહેડાવીએ – વધાવીએ વિકસાવીએ.., માનવીના હૃદયે-હૃદયમાં સત્ય ધર્મના દીપ પ્રગટાવીએ. દરેક જીવોને પોતાનો જીવવાનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત કરાવી અહિંસાને વિકસાવીએ-વસાવીએ. અને દયાની સરીતા વહેડાવીએ. વિશ્વમાં અહિંસાને સ્થાપવા માટે ક્રુરતા ભર્યા અમુક રાક્ષસોનો નાશ કરવો પડે તો તે પણ સત્ય ધર્મ જ છે. માટે એવા રાક્ષસોનો નાશ કરવો તેને હિંસા નહીં પણ ધર્મની સ્થાપના માનવી-સમજવી વધુ ઉચીત છે. હે માનવીઓ ડરો નહીં. સત્ય માટે..,સત્ય ધર્મ માટે પોતાનું યોગદાન આપી માનવ જીવનની આ સુગંધ સમગ્ર વિશ્વમાં પ્રસરવો. ભારતને ભવ્યતાના શિખરે પહોંચાડી વિશ્વ ગુરુ બનાવીએ. વંદે માતરમ.