ઊના તાલુકાના ગરાળ ગામે ભાવનાબેન ભાણજીભાઈ બાભણિયાનું બિમારી સબબ અવસાન થતા તેમના પરીવારમાં પુત્ર નહીં હોવાથી ચાર દિકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને અંતિમસંસ્કાર કરીને ધાર્મિક વિધિ પુરી કરી હતી અને નાના એવા ગામ અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.