અમરેલીમાં આવેલા નિલકંઠ જ્વેલર્સના માલિક કેતનભાઈ સોનીને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી.
ડોકટર દ્વારા સંપૂર્ણ આરામની સલાહ હોવા છતાં કેતનભાઈ સોની લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે સ્ટ્‌ેચર સાથે મતદાન કરવા પહોચ્યા હતા. કેતનભાઈ સોનીએ મતદાન કરી લોકોને પ્રેરણા પુરી પાડી હતી.