ધારીના ઇંગોરાળાથી કેરાળા ગામ સુધી ડામર રોડનો શુભારંભ ધારાસભ્ય જે.વી. કાકડીયા, બાબભાઇ વાળા, મનુભાઇ ધાધલ, બીચ્છુભાઇ વાળા સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.