અમરેલી ખાતે આહીર સમાજ રાધેશ્યામ સેવા ટ્રસ્ટ-અમરેલી દ્વારા સમસ્ત આહીર સમાજના ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેતા લગ્નોત્સુક યુવક/યુવતીઓ માટે વેવિશાળ પરિચય મેળાના ચોટીલા અને ગાંધીનગર ખાતે ભવ્ય આયોજન બાદ અમરેલી ખાતે સમસ્ત આહીર સમાજના યુવક/યુવતીઓ અને પરિવાર એકબીજાના સંપર્કમાં આવે, વર્તમાન યુગમાં પાત્ર પસંદગીની સમસ્યા અતિ વિકટ છે ત્યારે આ સમસ્યાને અમુક અંશે હળવી બનાવવા અમરેલી ખાતે સમસ્ત આહીર સમાજના વેવિશાળ માહિતી કેન્દ્રના પ્રમુખ રતનબેન રતીલાલ બલદાણીયા, રાધેશ્યામ ટી સ્ટોલ, સ્ટેશન રોડ, તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં અથવા ઓફિસ સ્થળ જુના માર્કેટીંગ યાર્ડ, ફ્રુટ માર્કેટ, પહેલો માળ, દુકાન નં. સી/એફ ૧૯, મો.નં.૯ર૬પ૦ ૪પર૦૦ પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.