અમુલ-આણંદ ખાતે એગ્રી પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-ર૦ર૧ અંતર્ગત યોજાયેલ કન્કલેવ ઓન નેચરલ ફાર્મિગ કાર્યક્રમનું સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે લાઇવ પ્રસારણ કરવા આયોજન કરાયું હતું. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી દિપકભાઇ માલાણી, વા. ચેરમેન મનજીભાઇ તળાવીયા, જીવનભાઇ વેકરીયા, જયસુખભાઇ કસવાળા, લાલભાઇ મોર, ચેતનભાઇ માલાણી, વિજયભાઇ વાઘેલા, જસુભાઇ ખુમાણ, દુર્લભજીભાઇ કોઠીયા, દેવાતભાઇ બલદાણીયા, ધીરૂભાઇ વોરા, હિંમતભાઇ ગુર્જર, અતુલભાઇ રાદડીયા, કિશોરભાઇ બુહા, ઘનશ્યામભાઇ કસવાળા, અશ્વિનભાઇ માલાણી, હરેશભાઇ મશરૂ, ભીખાલાલ આકોલીયા, આર.વી. રાદડીયા સહિત સ્ટાફગણ અને ખેડૂતોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.