khabarchhe.com

તાજેતરમાં હાથ ધરવામાં આવેલ મતદાર નોંધણી કાર્યક્રમની સમીક્ષા કરવા રોલ ઓબ્ઝર્વર હર્ષદ પટેલ તા.૧૦ ડિસેમ્બરે અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જેમાં રોલ ઓબ્ઝર્વર હર્ષદ પટેલ સાંજે પ કલાકે મતદાર નોંધણી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ સાથે બેઠક કરી મતદાર નોંધણી અંગેની સમીક્ષા કરશે.