અમરેલી જિલ્લામાં મતદાર યાદી સુધારણાની ખાસ ઝૂંબેશ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત આજે જિલ્લાભરમાં નવા મતદાનની નોંધણી અને સુધારણા કાર્યક્રમ યોજાશે. આ માટે જિલ્લાભરના ૩પ અધિકારીઓ મોનીટરીંગ કરશે. નવા મતદારોને નામ નોંધાવવા તથા સુધારા-વધારા કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે