રાજય સરકારના ન્યાય અને અધિકારી વિભાગના રાજયકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર.સી.મકવાણા આવતીકાલ તા.રપના રોજ અમરેલી ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ અમરેલી કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે.