રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પૂરી પાડવા સમયાંતરે ભરતી મેળા યોજવામાં આવે છે. ત્યારે આવતી કાલ તા. ૧૪ના રોજ સવારે ૧૧ કલાકથી એલએન્ડટી સ્કીલ ટ્રેઇનિંગ ઇન્સ્ટીટ્યુટ સરખેજ-બાવળા કંપનીમાં ભરતીની જગ્યા ઉપર કન્સ્ટ્રક્શન ટ્રેઇની ધો. ૧૦ થી ૧ર પાસ, આઇટીઆઇ વેલ્ડર કે ફિટર પર ઓનલાઇન ભરતી મેળો યોજવાનું આયોજન કરાયું છે.