રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું જે આજરોજ પૂરું થતાં આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતા બાળકોના કલરવથી શાળાઓ ગુંજી ઉઠશે.