પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિશેષ કથા શ્રવણનો લાભ પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી અમરેલીના આંગણે આજથી એટલે તા.૪ ઓગષ્ટથી તા.૮ ઓગષ્ટ સુધી સંત પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સાંજે પઃ૩૦ કલાકે રવિસભામાં સંત પારાયણનો પ્રારંભ થશે અને સોમવારથી
આભાર – નિહારીકા રવિયા ગુરૂવાર સુધી રાત્રે ૮ઃ૩૦થી ૧૦ઃ૩૦ દરમિયાન સંત પારાયણનો લાભ પ્રાપ્ત થશે. સંત પારાયણના વક્તા તરીકે પૂ.કૃષ્ણપ્રિયદાસજી રહેશે.