પૂ.હરિરામબાપાએ જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા તે દેવાધિદેવ શ્રી અમરેલીના નાગનાથ મંદિર ખાતે શ્રી સમસ્ત હરી પરિવાર દ્વારા જૂનાગઢનાં વકતા અને શા†ી ઈશ્વરચંદ્ર વ્યાસની વ્યાસપીઠેથી આસો સુદ-૧ ને ગુરૂવાર તા.૦૩/૦૧/ર૦ર૪ થી આસો સુદ-૮ ને શુક્રવાર તા.૧૧/૧૦/ર૦ર૪ સુધી સવારે ૯ઃ૦૦ થી ૧ર.૧પ કલાકનું પ્રથમ સત્ર તેમજ બપોરે ૩ઃ૩૦ થી ૬ઃ૦૦ કલાકનું દ્રિતીય સત્ર દ્વારા નિયમિત રીતે રામચરિત માનસ સંગીતમય પાઠાત્મકનું આયોજન થયેલ છે તેમજ સુંદરકાંડના પાઠ નિયમિત પ્રાર્થના સ્વરૂપે રોજ સવારે ૬ઃ૦૦ કલાકે રાખવામાં આવેલ છે. અમરેલી ખાતે સમસ્ત હરી પરિવાર દ્વારા લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.